'ક્ષુલ્લકકુંવર [ ]: જૈન સાધુ. ‘સાધનાગુણસંગ્રહ’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૨. [શ્ર.ત્રિ.]