Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષાંતિસાગર
Language
Watch
View source
ક્ષાંતિસાગર
[ઈ.૧૮૧૮ સુધિમાં] : જૈન સાધુ. ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૧૮)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
ક્ષમાહંસ
'ક્ષુલ્લકકુંવર
→