ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-૨


ખેમ-૨ [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘અનાથી-સઝાય’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. આ કૃતિને ખેતસીશિષ્ય ખેમને નામે ભૂલથી મૂકવામાં આવી છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [ર.સો.]