ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ખેમ-૧ [ઈ.૧૫૪૦માં હયાત) : જૈન સાધુ. ૩૩ કડીના ‘નેમિરાસ’ (ર.ઈ.૧૫૪૦)ના કર્તા.

સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.
[શ્ર.ત્રિ.]