ગુણપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ‘રાયસલ્લવાલંભ-ગીત’ વગેરે કેટલીક જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]