ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૪


ગુણવિજય-૪ [ઈ.૧૭૫૯ સુધીમાં] : જૈન સાધુ. નયવિજયના શિષ્ય. ૬ કડીના ‘સુજાતજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૫૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]