ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૫


ગુણવિજય-૫ [               ]: જૈન સાધુ. જયવિજયના શિષ્ય ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (મુ.)ના કર્તા.

કૃતિ : શંસ્તવનાવલી.
[ક.શે.]