ગુણવિજય-૫ [ ]: જૈન સાધુ. જયવિજયના શિષ્ય ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી. [ક.શે.]