ગુણહર્ષ : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ- સઝાય’ મળે છે તેના કર્તા ગુણહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]