ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાલ


ગુલાલ : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]