ગોપાલજી-૧ [ ]: આવટંકે પાંડે. તેમણે ગુજરાતીમાં ‘રામાયણ’ રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. [કી.જો.]