ગોવિંદ-૬ [ ]: ૧૩૩ કડીના ‘માઈપુરાણ-ચોપાઈ/માઈશાસ્ત્ર’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]