ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગૌતમવિજય


ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે તે ગૌતમવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]