ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગૌતમ-૨


ગૌતમ-૨ [               ]: જૈન. કેટલાંક હિંદી-ગુજરાતી સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ:૧.[કી.જો.]