ચંદ્રસાગર [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]