ચંદ્ર(મુનિ)-૨ [ ]: જૈન સાધુ. રત્નમુનિના શિષ્ય. ૧૨ કડીના ‘અષ્ટમીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. આ કદાચ ચંદ્રવિજય-૨ હોઈ શકે. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩. [ચ.શે.]