ચરણકુમાર-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]