જમુનાદાસ : આ નામે કેટલાંક પદો મળે છે પરંતુ તે ગોધરાવાળા મોટાભાઈએ એ નામછાપથી રચ્યાં હોવાનો તર્ક થયેલો છે. સંદર્ભ: ગોપ્રભકવિઓ.[કી.જો.]