જયતિલક(સૂરિ)-૧ [ઈ.૧૭૮૭ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘નમસ્કાર-છંદ’ (લે. ઈ.૧૭૮૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]