જયમંદિર(વાચક)-૧ [ઈ.૧૫૩૬માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. જયપ્રભના શિષ્ય. ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ર.મુ.પુગૂહસૂચી. [ર.ર.દ.]