Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજયશિષ્ય
Language
Watch
Edit
જયવિજયશિષ્ય
[ ]: જૈન. ૯ કડીના ‘દીવાળીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧.
[કી.જો.]
←
જયવિજય-૫
જયવિમલ
→