જાગેશ્વર : આ નામે કૃષ્ણભક્તિ અને ગોપીભાવનાં કેટલાંક પદો (૬ મુ.) મળે છે તે જાગેશ્વર-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]