જિનદત્ત(સૂરિ)-૧ [ઈ.૧૬૬૯માં હયાત]: જૈનસાધુ. ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૨.[શ્ર.ત્રિ.]