ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનદત્ત ઋષિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનદત્ત(ઋષિ)-૨[               ]: જૈન સાધુ. ‘જીવનઋષિનો ભાર’ એ નામની કૃતિના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[શ્ર.ત્રિ.]