ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણિયો


જીવણિયો [               ]: આ નામે ૧ સુબોધક સોરઠો મુદ્રિત મળે છે. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.[કી.જો.]