ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવો-૧


જીવો-૧ [ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[ર.સો.]