ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેમલભારથી


જેમલભારથી [               ]: એમનું અધ્યાત્મજ્ઞાનનું યોગમાર્ગી ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : સતવાણી[કી.જો.]