ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમ-૩


ત્રિકમ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાના વૈષ્ણવ કવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]