ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામ


દામ [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]