ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનસાગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દાનસાગર [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૧.
[ર.ર.દ.]