ધનપ્રભશિષ્ય [ ] : જૈન. ૨૯ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]