ધર્મહંસ : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સઝાય’ મળે છે તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]