ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરચંદ્ર


ધીરચંદ્ર [                ] : જૈન. ૪ કડીની ‘શત્રુંજ્યની સ્તુતિ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ. [કી.જો.]