ધીર : આ નામે ૪ સુભાષિત (લે.ઈ.૧૬૬૮) મળે છે તેના કર્તા કયા ધીર - છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]