નલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન. ૧૬ કડીની ‘અફીણઅવગુણ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]