Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ-૧
Language
Watch
View source
નેમ-૧
[ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિંતામણિ)’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.સો.]
←
નેનસુખ
નેમ_વાચક-૨
→