ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યલબ્ધિ


પુણ્યલબ્ધિ [લગભગ ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન. પંડિત રાજહેમગણિના શિષ્ય. ૬૧ કડીની ‘અનાથી-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪ લગભગ)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[શ્ર.ત્રિ.]