પુણ્યવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ મળે છે. તેના કર્તા કયા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી.