ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂજો-૧


પૂજો-૧ [ઈ.૧૬૪૯ સુધીમાં] : ૪૦ કડીની ‘રુક્માંગદપૂરીવર્ણન એકાદશી મહાત્મ્ય’ (લે.ઈ.૧૬૪૯)એ કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]