પૂજાસુત : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે.