પેથા : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનિત’ મળે છે તેના કર્તા કયા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]