પ્રતાપ-૨ [ ] : જૈન. રામવિજયના શિષ્ય. ૧૨ કડીની ‘રહનેમી-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧.[શ્ર.ત્રિ.]