પ્રભસેવક [ઈ.૧૬૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[કી.જો.]