પ્રભાચંદ્ર [ ] : દિગંબર જૈન સાધુ. ૬૦ કડીના ‘બાહુબલિભરત-છંદ’ (લે.ઈ.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]