પ્રાગજી-૧ [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]