Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાગજી-૨
Language
Watch
View source
પ્રાગજી-૨
[ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવકવિ. આ કવિ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ.૧૬૪૪) પછી થયેલા છે.
સંદર્ભ : પુગુસાહિત્યાકરો.
[કી.જો.]
←
પ્રાગજી-૧
પ્રાગજી-૩
→