પ્રેમ-૨/પ્રેમરાજ [ઈ.૧૬૬૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૮૨/૨૫૦ કડીની ‘વૈદર્ભી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]