બદરી/બદરીબાઈ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયનાં સ્ત્રીકવિ. તેમણે પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી. [કી.જો.]