બાધારસંગ [ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]