બુદ્ધિસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૮ કડીની ‘મનુષ્યભવદૃષ્ટાંત-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]